માનવ કલ્યાણ યોજના 2024 25

 

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત ના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ તા.૦૩/૦૭/૨૦૨૪થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.અસલ ડૉક્યુમેન્ટ નો ફોટો જ ઓનલાઈન અપલોડ કરવો. ગયા વર્ષે અરજીઑ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રો માં પસંદગી પામેલ ના હોય તેમણે અરજી કરવાની રહેશે નહીં.

આપના નિયત સમયસર અરજી ભરવી દેવી,છેલ્લી તારીખ ની રાહ જોશો નહીં. કોઈપણ પ્રશ્ન માટે આર.પી.ઓનલાઈન જોન નો સંપર્ક કરો. ૮૮૬૬૧૧૬૨૩૭

🔊માનવ કલ્યાણ યોજના

યોજનાની પાત્રતા

🔹ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.

🔹ગ્રામ્યન વિસ્તાર ના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .

🔹અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાઅર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.


📍જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ

✔️ આધાર કાર્ડ

✔️ રેશન કાર્ડ

✔️ આવક નો દાખલો

✔️ જાતિ નો દાખલો

✔️ એલ.સી (L.C)

✔️ પાસપોર્ટ ફોટો

✔️ ધંધાકીય સર્ટીફીકેટ હોય તો.

📍મળવા પાત્ર ટૂલકીટના નામ🔩🪚🔨🪓🔪⚒️

📢 કડીયાકામ

📢 સેન્ટીંગ કામ

📢 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

📢 મોચી કામ

📢 ભરત કામ

📢 દરજી કામ

📢 કુંભારી કામ

📢 વિવિધ પ્રકારની ફેરી

📢 પ્લ્બર

📢 બ્યુટી પાર્લર

📢 ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ

📢 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

📢 સુથારી કામ

📢 ધોબી કામ

📢 સાવરણી સુપડા બનાવનાર

📢 દુધ-દહીં વેચનાર

📢 માછલી વેચનાર

📢 પાપડ બનાવટ

📢 અથાણાં બનાવટ

📢 ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ

📢 પંચર કીટ

📢 ફલોરમીલ

📢 મસાલા મીલ

📢 રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)

📢 મોબાઇલ રીપેરીંગ

📢 પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)

📢 હેર કટીંગ (વાળંદ કામ)

---------------------------------

⤵️ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે CLICK HERE



Post a Comment

0 Comments