ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા બાળકોને ઈનામ વિતરણ યોજના

 


નિયમો અને શરતો

  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ઓનલાઇન કરેલ અરજીઓ પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર અરજદારોને આ યોજ્ના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
  • વર્ષ ૨૦૨૧ દરમ્યાન લેવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડ અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિધાર્થીઓ જ આ યોજનનો લાભ લઇ શકશે.
  • અરજદારે સફાઇ કામદાર/આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
  • અરજદારની બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબા ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે

ક્રમ

ધોરણ ૧૦ માં ઉત્તિર્ણ થયેલ વિધ્યાર્થી

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ માં ઉત્તિર્ણ થયેલ વિધ્યાર્થી

પ્રથમ ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૪૧,૦૦૦/-

પ્રથમ ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૩૧,૦૦૦/-

બીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦/-

બીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦/-

ત્રીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦/-

ત્રીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦/-

 
for more info: Click here

Post a Comment

0 Comments