તાલીમ 2024 માટે SPIPA પ્રવેશ પરીક્ષા
પરીક્ષાની વિગતો:
બેઠકો:
UPSC સિવિલ સર્વિસીસ (IAS, IPS, IFS વગેરે) ની તાલીમ માટે પ્રવેશ પરીક્ષા 2025
શૈક્ષણિક લાયકાત:
કેન્દ્ર સરકાર અથવા
રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થાપિત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/ડીમ્ડ
યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ હોવું જોઈએ.
સ્નાતકના અંતિમ વર્ષના છેલ્લા
સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. (જો સ્નાતકના અંતિમ વર્ષના
છેલ્લા સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો માટે પરીક્ષા યોજવામાં ન આવે/પરિણામ જાહેર
કરવામાં ન આવે, તો આવા ઉમેદવારોના પ્રવેશ અંગે સંસ્થાનો નિર્ણય આખરી ગણાશે.)
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને
અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા:
21 વર્ષ ન્યૂનતમ 32 વર્ષ મહત્તમ
સામાન્ય શ્રેણી માટે: રૂ. 300/- (રિફંડપાત્ર નથી)
SC, ST, OBC, EWS, દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈનિકો માટે: રૂ. 100/-
(રિફંડપાત્ર નથી)
કેવી રીતે અરજી કરવી ?:
સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવારો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 01-05-2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31-05-2024
પરીક્ષા: 23-06-2024
કૉલ લેટર તારીખ: 12-06-2024 થી 23-06-2024
Full Notification: Click HereOfficial website: Click HereApply Online: Click Here
0 Comments