ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરનું પ્રકાશિત વિજ્ઞાપન અનુસાર, માર્ચ-૨૦૨૪માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર થશે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમનો બેઠક ક્રમાંક વોટ્સએપ નંબર 6357300971 પર મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામ પરીક્ષા પછી, ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર, અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ સાથેનો પરિપત્ર પ્રસિધ્ધ થઈ જશે.
વિદ્યાર્થીઓની ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની માહિતી પછીથી કરવામાં આવશે. તેમને મોકલીને તમામ સંબંધિતોએ નોંધ
લેવું સહિત ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓને મોકલી આપવામાં આવશે.
View or Download Your Result
""10th Result Coming Soon........... Date 11th May""
0 Comments