Digital Gujarat Online Scholarship Year 2023-24

 *ઉક્ત બટન પર ક્લીક કર્યાબાદ જે યાદી આવે તેમા વિદ્યાર્થીના નામ સામેના “Check NPCI Status” બટન પર ક્લીક કરવાનું રહેશે. “Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number – Bank account linked“ આવી જાય તો તરત જ એ જ વિદ્યાર્થી સામેનું “Aadhaar Linked” બટન Enable થઇ જશે અને તેના પર ક્લીક કરવાનું રહેશે. જિલ્લા કચેરી દ્રારા “AadhaarLikned” બટન પર કલીક કરવામાં આવશે ત્યારબાદ ૫ થી ૭ દિવસ બાદ સીસ્ટમ મારફત જાણી શકાય છે કે ખરેખર વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક લીંક થયેલ છે કે કેમ / “Adhar Enable For DBT” થયેલ છે કે કેમ. (“Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number is not available.“ આવે અથવા “Aadhaar number –Bank account not Linked “અથવા અન્ય મેસેજ આવે તો તેવા વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક ખાતુ લીંક થયેલ નથી તેવુ સમજવાનું રહેશે અને વિદ્યાર્થી/વાલીને બેંકનો સંપર્ક કરી ફરી ખાતુ લીંક કરાવવાની સમજ આપવાની રહેશે.*

અગત્યની લીંક

ડિજિટલ ગુજરાત ઉપર શિષ્યવૃત્તિનું કામ મોબાઈલમાં કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો


https://www.digitalgujarat.gov.in/GSSP/LoginAppScholarship/CitizenLogin.aspx

https://www.digitalgujarat.gov.in/GSSP

Post a Comment

0 Comments