GPSC દ્વારા મામલતદાર, TDO, DySP સહીત વિવિધ જગ્યાઓ પર ભરતી, આ તારીખથી ફોર્મ શરૂ

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) રાજ્ય કર અધિકારી (STO) અને આની વિવિધ જગ્યાઓ પર જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન વિગતવાર વાંચી સમજીને પોતાની લાયકાત પ્રમાણે અરજી કરી શકે છે. ભરતીને લાગતી વિગતવાર માહિતી, અરજી શરૂ થવાની તારીખ જેવી માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચો…

GPSC ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામરાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ
કુલ જગ્યાઓ388
નોકરીનું સ્થાનગુજરાત
છેલ્લી તારીખ08/09/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટgpsc.gujarat.gov.in

શૈશણિક લાયકાત: આ ભરતીમાં શૈશણિક લાયકાત વિધિધ પોસ્ટ પ્રમાણે છે.જેથી સત્તાવાર જાહેરાત વાંચી લેવી.
વય મર્યાદા: આ ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. સત્તાવાર જાહેરાત વાંચી લેવી. (છૂટછાટ લાગુ)
અરજી ફી: આ ભરતીમાં અરજી ફી વિધિધ કેટેગરી પ્રમાણે છે. સત્તાવાર જાહેરાત વાંચી લેવી.
પગાર ધોરણ: આ ભરતીમાં પગાર ધોરણ વિધિધ જગ્યા પ્રમાણે છે. સત્તાવાર જાહેરાત વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી ? : લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની તારીખ

ફોર્મ શરૂ તારીખ24/08/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ08/09/2023

ઓફિશિયલ નોટિફિકેશન PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments